• Gujarati News
  • એડવાઇઝરીની બેઠક યોજાઇ

એડવાઇઝરીની બેઠક યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડવાઇઝરીની બેઠક યોજાઇ

પીએનડીટીએકટ1994 અન્વયે એપ્રોપિયેટ ઓથોરિટી અને અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષા એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. પીએનડીટી એકટ અંતર્ગત જે સંસ્થાઓ અથવા તબીબોના રજીસ્ટ્રેશન થયેલ હોય તે કલીનીકનું ક્રોસ વેરીફિકેશન કરવાની કાર્યવાહી કરવામા આવશે. દર માસે સોનોગ્રાફી માટે આવતા સગર્ભાઓની વિગતો ઓનલાઇન પણ મળી શકે તે માટે એક ફોર્મ શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.