• Gujarati News
  • અમરેલી તાલુકાના માળીલા ખાતે પુર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી દ્વારા ગામે

અમરેલી તાલુકાના માળીલા ખાતે પુર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી દ્વારા ગામે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી તાલુકાના માળીલા ખાતે પુર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી દ્વારા ગામે શણગારેલા ગાડા અને ઢોલ નગારાના નાદ સાથે સભ્ય નોંધણી ઝુંબેશનો આરંભ કરાયો હતો. અહી તેમણે જાતે સભ્ય નોંધણી શરૂ કરી હતી. તેમની અપીલને પગલે અહી ત્રણસો જેટલા સભ્યો નોંધાયા હતા ઉપરાંત ખેડૂતો અને મહિલાઓ સહિત સો સભ્યોની ઓનલાઇન નોંધણી થઇ હતી. / પ્રકાશચંદારાણા

હાજરી| તકેજિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ સુખડીયા, અશ્વિનભાઇ સાવલીયા, બાલુભાઇ તંતી, શરદભાઇ પંડયા, દિનેશભાઇ પોપટ, તુષારભાઇ જોષી, જીતુભાઇ ડેર, ભગીરથભાઇ ત્રિવેદી, શૈલેષભાઇ પરમાર, રાજુભાઇ માંગરોળીયા, કાળુભાઇ માંગરોળીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

સભ્યો |િજલ્લામાં ભાજપદ્વારા સભ્ય નોંધણી ઝૂંબેશમાં પૂર્વ કૃષી મંત્રી દિલીપ સંઘાણીએ જાતે સભ્ય નોંધણી શરૂ કરી લોકોને અપિલ કરતા 300 જેટલા સભ્યો નોંધાયા હતા. બીજી તરફ આવતીકાલે ગુરૂકૃપા નગર ચિતલ રોડ પર સભ્ય નોંધણી ઝૂંબેશ માટે રાત્રે મિટીંગ મળશે.

માળીલાથી ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ

નેતાઓની

ગાડાની સવારી