• Gujarati News
  • અમરેલીમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે

અમરેલીમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલીમાંજય વેલનાથ સમુહ લગ્ન સમિતી દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં 11માં સમુહ લગ્નનું સમસ્ત કોળી ઠાકોર સમાજના લગ્નનું આયોજન કરવામા આવેલ છે. સમુહ લગ્નમાં જોડાવા માટે ઇચ્છુક યુવક યુવતીઓના વાલીઓએ સમુહ લગ્ન સમિતીના કન્વીનર ધીરૂભાઇ મકવાણા તેમજ સમિતીના સભ્યોનો સંપર્ક સાધવા ધીરૂભાઇ મકવાણાની યાદીમાં જણાવાયું છે.