• Gujarati News
  • જાળીયામાં માતાજીના માંડવાનું આયોજન

જાળીયામાં માતાજીના માંડવાનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલીનાજાળીયા ગામે પુ. સંત વેલનાથ બાપાના મંદિરે નિયમિત રીતે યોજાતા દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ પંચદેવ માતાજીના માંડવાનું આયોજન તા. 29/10/14ના રોજ કરવામા આવેલ છે. તકે સુપ્રસિધ્ધ રાવળદેવ, ગ્રામજનો, રાજસ્વી અગ્રણીઓ, સમાજના તમામ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમ બાબુભાઇ ડાબસરા, અશોકભાઇ વાઘેલાની યાદીમાં જણાવાયું છે.