ઔષધિય મુખવાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવનવા સ્વાદમાં મળતા મુખવાસની તો લોકો ખરીદી કરે છે ત્યારે અમરેલીમાં ઔષધિય ગુણકારી એવા સ્વીટ આમળા, હાજમા હજમ સહિતના મુખવાસો પણ લોકો ખરીદી રહ્યાં છે. / પ્રકાશચંદારાણા