• Gujarati News
  • અમરેલી |અમરેલીમાંઓમનગર ખાતે જગદીશભાઇ લાભશંકર શુકલ પરિવાર દ્વારા પિતૃદેવ સ્મૃતિ

અમરેલી |અમરેલીમાંઓમનગર ખાતે જગદીશભાઇ લાભશંકર શુકલ પરિવાર દ્વારા પિતૃદેવ સ્મૃતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલીમાંઓમનગર ખાતે જગદીશભાઇ લાભશંકર શુકલ પરિવાર દ્વારા પિતૃદેવ સ્મૃતિ સ્મરણાર્થે તા. 25/10 થી 31 સુધી શ્રીમદ્દ ભાગવત કથાનું ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજન કરવામા આવ્યું છે. વ્યાસપીઠ પરથી શાસ્ત્રી ચંદ્રેશભાઇ કે. જોષી કથાનુ સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. કથા દરમિયાન આવતા ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામા આવશે.

અમરેલીમાં શ્રીમદ્દ ભાગવત કથા યોજાશે