• Gujarati News
  • અમરેલી |અમરેલીમાંકે.કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ કેરીયર કાઉન્સેલીંગ

અમરેલી |અમરેલીમાંકે.કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ કેરીયર કાઉન્સેલીંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલીમાંકે.કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ કેરીયર કાઉન્સેલીંગ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. તકે પ્રા.જે.એમ.તળાવીયાએ જણાવ્યું હતુ કે યોગ્ય માર્ગદર્શનથી વિદ્યાર્થીનુ જીવન ઘડતર થાય છે. કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઇ ચૌહાણ, કે.પી.રામોલીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

અમરેલીમાં સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો