• Gujarati News
  • અમરેલીમાં જિલ્લાસંકલન અને ફરિયાદ સમિતીની બેઠક કલેકટર અજયકુમારના અધ્યક્ષસ્થાને મળી

અમરેલીમાં જિલ્લાસંકલન અને ફરિયાદ સમિતીની બેઠક કલેકટર અજયકુમારના અધ્યક્ષસ્થાને મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં જિલ્લાસંકલન અને ફરિયાદ સમિતીની બેઠક કલેકટર અજયકુમારના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમણે જણાવ્યું હતુ કે 90 દિવસમાં કરવાની કામગીરી જિલ્લાના અધિકારીઓએ 60 દિવસમાં પુર્ણ કરી છે. બેઠકમા સાંસદ નારણભાઇ કાછડીયા, હિરાભાઇ સોલંકી, પરેશ ધાનાણી, ધારાસભ્ય વઘાસીયા, શરદભાઇ સહિતે પ્રશ્નો રજુ કર્યા હતા. બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લા સંકલન સમિતીની બેઠક મળી