• Gujarati News
  • અમરેલી |અમરેલીમાંસિનીયર સિટીઝન સોસાયટી દ્વારા શરદોત્સવ અને સંગીત સંધ્યા કાર્યક્રમનું

અમરેલી |અમરેલીમાંસિનીયર સિટીઝન સોસાયટી દ્વારા શરદોત્સવ અને સંગીત સંધ્યા કાર્યક્રમનું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલીમાંસિનીયર સિટીઝન સોસાયટી દ્વારા શરદોત્સવ અને સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ઼ હતુ. પ્રસંગે રાસગરબાનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. પ્રમુખ સી.એન.ત્રીવેદી દ્વારા સૌનુ સ્વાગત કરાયુ હતુ. ગોવિંદભાઇ ગોંડલીયા દ્વારા આભારવિધી કરવામા આવી હતી.

અમરેલીમાં સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો