• Gujarati News
  • રાજય સરકારનારમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સ્પોર્ટસ ઓથોરિટી

રાજય સરકારનારમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સ્પોર્ટસ ઓથોરિટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજય સરકારનારમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત કચેરી અમરેલી દ્વારા રાજયકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામા આવનાર છે. જિલ્લા કલેકટર અજયકુમારના અધ્યક્ષસ્થાને તા. 1ના રોજ સાંજે 4 કલાકે કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાશે તેમ જિલ્લા રમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.