• Gujarati News
  • હાલમાં ગુજરાત સરકાર દ્વારા જુદાજુદા બોર્ડ નિગમના સભ્યોની નિમણુંકો કરવામા

હાલમાં ગુજરાત સરકાર દ્વારા જુદાજુદા બોર્ડ નિગમના સભ્યોની નિમણુંકો કરવામા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં ગુજરાત સરકાર દ્વારા જુદાજુદા બોર્ડ નિગમના સભ્યોની નિમણુંકો કરવામા આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપના પીઢ અગ્રણી અને એડવોકેટ કશ્યપભાઇ જોષીની આયોજન પંચના સભ્ય તરીકે વરણી કરવામા આવતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વરણીને આવકારવામા આવી હતી. તકે મનસુખભાઇ સુખડીયા, રામભાઇ સાનેપરા, શરદભાઇ પંડયા, તુષારભાઇ જોષી, રંજનબેન ડાભી, બકુલભાઇ પંડયા, ઘનશ્યામભાઇ ત્રાપસીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. / પ્રકાશચંદારાણા

આયોજન પંચના સભ્ય પદે વરણી