• Gujarati News
  • સંકલન સમિતીની બેઠક મળી

સંકલન સમિતીની બેઠક મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંકલન સમિતીની બેઠક મળી

અમરેલીમાંજિલ્લાસંકલન અને ફરિયાદ સમિતીની બેઠક કલેકટરની અધ્યક્ષતામાં મળી હતી. લોકપ્રતિનિધીઓ દ્વારા રજુ થતા લોકપ્રશ્નો ઝડપભેર નિવારવા જરૂરી છે. અમલીકરણ અધિકારીએ તાકિદે આવા પ્રશ્નો નિવારવા તેમણે ખાસ તકેદારી રાખવા સુચના આપી હતી. બેઠકમાં સાંસદે બીપીએલ લાભાર્થીઓના સર્વે અંગે તેમજ ધારાસભ્ય દ્વારા સરકારી દબાણો દુર કરવા તેમજ ધાનાણી દ્વારા ગરીબ દર્દીઓને ગંભીર રોગો સામે માં યોજનાનો લાભ મેળવવાની ભલામણ અંગેના પ્રશ્નો રજુ કર્યા હતા.