• Gujarati News
  • ચલાલામાંથી પત્તાપ્રેમીઓ ઝડપાયા

ચલાલામાંથી પત્તાપ્રેમીઓ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલાલામાંથી પત્તાપ્રેમીઓ ઝડપાયા

અમરેલી|ચલાલાપોલીસે ગઇકાલે બપોરે છતડીયા ગામની સીમમાં જુગાર રમી રહેલા જેતુ જગુભાઇ, મગન પોપટભાઇ, મહેન્દ્ર મધુભાઇ, ગભરૂ દેવાભાઇ, ખેમરાજ સોમગીરી અને ગોરધન ગોવિંદભાઇ નામના શખ્સોની ધરપકડ કરી હતી શખ્સો પાસેથી પોલીસે રૂ. 6 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.