• Gujarati News
  • ભાવનગરમાં કચ્છ સમાજ નવરાત્રિ ઉજવશે

ભાવનગરમાં કચ્છ સમાજ નવરાત્રિ ઉજવશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર કચ્છ સમાજ નિર્મિત મા આશાપુરા મંદિરે નવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી કરાશે.
આ મહોત્સવ નિમિત્તે દરરોજ રાત્રિના ૯થી ૧૦ કલાક દરમિયાન માતાજીના ગરબા લેવામાં આવશે. તા. ૨૨/૧૦ના માતાજીનો અષ્ટમી હવન સવારે ૮:૩૦ કલાકે શરૂ થશે અને સાંજે ૫:૩૦ કલાકે બડુંુ હોમવામાં આવશે.
હવન બાદ માતાજીની આરતી તથા પ્રસાદ વિતરણ થશે. હવનમાં બેસવા માટે સમાજ કાયૉલય ૨૫૭૩૯૬૫નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.