• Gujarati News
  • વનિતાવશિ્રામને કરાટેમાં ૧૦ મેડલ

વનિતાવશિ્રામને કરાટેમાં ૧૦ મેડલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વનિતા વશિ્રામ સંચાલિત ડો. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા (અંગ્રેજી)ની વિધ્યાર્થિનીઓએ ઓલ ગુજરાત સોટોકોન કરાટે ચેમ્પિયનશપિમાં ૧૫, ૧૬ સપ્ટેમ્બરના રોજ વડોદરામાં રાજ્યના ૬૦૦ વિદ્યાર્થીઓ સાથે સ્પધૉમાં ભાગ લીધો હતો. જેમાં વનિતા વશિ્રામની અલેખ્યા, દેલાન્સી, માનસીએ ગોલ્ડમેડલ, અલેખ્યાએ સિલ્વર તથા આકાંક્ષા, પૂણિgમા, અલેખ્યા, દેવાંશી, આશના અને ગિટિકાએ બ્રોન્ઝ મેડલ મેળવીને શાળાને ગૌરવ અપાવ્યું છે. આચાયૉ રાજુલબહેન મહેતાએ ટીમ તથા કોચ ભાવિન પટેલને અભિનંદન પાઠવ્યા હતા.