• Gujarati News
  • ઈિન્દરા આવાસ બનાવવામાં લાલિયાવાડી

ઈિન્દરા આવાસ બનાવવામાં લાલિયાવાડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડમાં જિલ્લા પંચાયતે તૈયાર કરેલા ઇિન્દરા આવાસ બનાવવામાં લાલિયાવાડી ઊજાગર થઈ છે. બે વર્ષ પહેલાં બનાવાયેલા આવાસ હજુ કોઈને ફાળવાયા નથી. જમીનમાં પુરાણ કરીને પછી આવાસ બનાવવા માટેની તાકીદ કરાઈ હોવાછતાં આવી બેદરકારી કરનાર જવાબદારો સામે પગલાં ભરાવા જોઈએ, તેવી વપિક્ષે માગ કરી છે. ઓલપાડમાં સાગર હોટલની પાછળના ભાગમાં બ્લોક નં-૧૯૯ વાળી જમીન ઉપર ઇિન્દરા આવાસ બનાવાયા છે. જોકે, આ મુદ્દે ગુરુવારે જીલ્લા વિકાસ અધિકારી રૈમ્યા મોહનને એક લેખિત ફરિયાદ પણ કરાઈ હતી.