• Gujarati News
  • શહેરની વિધ્યાલયમાં સલાડ મેંકગિ સ્પધૉ

શહેરની વિધ્યાલયમાં સલાડ મેંકગિ સ્પધૉ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ૮૦ ફૂટ રોડ પર આવેલી શારદાગીતા વિધ્યાલય ખાતે તા. ૨૨ સપ્ટેમ્બરે સલાડ મેંકગિ સ્પધૉ યોજાઇ હતી. આ સ્પધૉમાં ૧૭ ભાઈ અને ૨૭ બહેનો સહિત કુલ ૪૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્પધૉમાં ગાજર, કાકડી, ટમેટાં, કોબીજ, બીટ જેવી વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ સ્પધૉમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે ધો. ૧૧-૧૨માં પરમાર શીતલ, ધો. ૯-૧૦માં પૂજારા ક્રપિાલી અને ધો. ૯ થી ૧૨ ભાઈઓમાં ભલગામા દીપક પ્રથમ નંબરે વજિેતા થયા હતાં. તમામ વજિેતા વિદ્યાર્થીઓને ઇનામ તથા સિર્ટફિકેટ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને સંચાલકો દ્વારા અર્પણ કરવામાં આવ્યાં હતાં.