• Gujarati News
  • સૂર્યનગરમાં રામદેવ રામાયણ કથા

સૂર્યનગરમાં રામદેવ રામાયણ કથા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
& હળવદ તાલુકાના સૂર્યનગરમાં દયાનંદ મહાદેવ આશ્રમ ખાતે રામદેવ રામાયણ કથા તેમજ સર્વ મંડપ સ્થાપન કરવામાં આવ્યું છે.જેમાં તા.૧૭થી રપ સુધી વકતા રાધેકૃષ્ણશાસ્ત્રી કથાનું રસપાન કરાવશે. આ કથામાં રામદેવ, વિરમદેવ, સગુણાબેનના લગ્ન, રામદેવ-વિરમદેવના લગ્ન, રામદેવજીની સમાધી, સર્વમંડપ સ્થાપન જેવા પ્રસંગો યોજાઇ રહ્યા છે. આ કથાનું આયોજન દયાનાથ મહાદેવ આશ્રમના મહંત દલપતરામ ગુરૂ દેવજીભાઇ રામ તેમજ ગ્રામજનો દ્વારા કરાયું છે.