રિમઝિમ વરસાદમાં માણો, 5 પ્રકારના ગરમા-ગરમ પકોડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ફરી એક વખત અમે તમારી માટે, વરસાદી માહોલમાં માણી શકાય અથવા તો માણવાની ઈચ્છા થાય એવા સરળ અને ક્રિસ્પી પકોડાની રેસિપી લઈને આવ્યા છીએ. પકોડા એવી વસ્તુ છે જે ગરમા-ગરમ મળે તો તમે ગમે ત્યારે ખાઈ નાખો, ખરૂં ને? બસ તો આજે પણ થઈ જાવ તૈયાર આવા જ સરસ અને સ્વાદિષ્ટ પકોડાની મહેફિલ માણવા માટે. કારણ કે, આજે અમે તમારી માટે જે રેસિપી લઈને આવ્યા છે તેને જોયા બાદ તમે તમારી જાતને કંટ્રોલ નહીં કરી શકો. આજે અમે તમારી માટે પાલક કોર્ન પકોડા, ગોબી પકોડા અને પૌંઆ પકોડા જેવી 5 રેસિપી લઈને આવ્યા છીએ. બસ તો કરી લો એક નજર, અને તમને ગમે તે રેસિપી નોંધી લો આજે જ.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, 5 પ્રકારના ક્રિસ્પી પકોડાની રેસિપી...