• Gujarati News
  • Try Some New And Testy Spinach Recipe At Your Kitchen

પાલકની 7 પ્રકારની અવનવી અને ટેસ્ટી વાનગીની રેસિપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ફરી એક વખત અમે તમારી માટે પાલકની અવનવી 7 પ્રકારની વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે પાલક અને બીજી ભાજી શિયાળામાં મળતી હોય છે. પણ અત્યારે તો દરેક શાકભાજી દરેક મહિનામાં મળતી થઈ ગઈ છે. પાલક પણ તેમાંથી એક છે. પાલકને આર્યન અને મીનરલ્સનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આમ પણ ડોક્ટર પણ બારે માસ લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. આથી આવી જ સરસ મજાની પાલકની ભાજીની અમે તમારી માટે 7 પ્રકારની રેસિપી લઈને આવ્યા છીએ. આથી જો તમે પણ એકનું એક પાલકનું શાક ખાઈને કંટાળ્યા હોવ તો, આ અવનવી વાનગી ટ્રાય કરી શકો છો. હા પણ પહેલા એની રેસિપી તો નોંધી લો.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો 7 પ્રકારની પાલકની ભાજીની રેસિપી...