હાથ અજમાવો ઝટપટ બનતી, 7 પ્રકારની 'ઇન્સ્ટન્ટ' વાનગી પર!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે અમે તમારી માટે લઈને આવીઆ છીએ, 7 પ્રકારની ઇન્સ્ટન્ટ વાનગીઓની રેસિપી. સામાન્ય રીતે વર્કિંગ વુમન માટે આ બેસ્ટ ઓપશન છે. જેમની માટે સમયની મારામારી હોય છે. આમ તો આપણે સામાન્ય રીતે રસોઈ માટેની બધી જ પૂર્વ તૈયારીયોં કરી જ રાખતા હોઈએ છીએ. તેમ છતાં ક્યારેક ભૂલાઈ જવાયું હોય અથવા તો ઓફિસિયલ કામમાં મોડું થઈ ગયું હોય ત્યારે આવી ઇન્સ્ટન્ટ રેસિપી આપણને ભગવાન સમાન લાગતી હોય છે. આજ અમે તમારી માટે કેટલીક ઇન્સ્ટન્ટ સ્વીટ ડિશની રેસિપી પણ લઈને આવીઆ છીએ. ક્યારેક અચાનક ઘરે કોઈ મહેમાન આવી જાય, અને જો સ્વીટ ડિશ બનાવવાની થાય તો આવી ઇન્સ્ટન્ટ સ્વીટ ડિશ ચોક્કસથી કામમાં આવે છે.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો 7 પ્રકારની ઝટપટ વાનગીની રેસિપી...