આજ હો જાયે પંજાબી તડકા, બનાવો 7 જાતની ચટાકેદાર પંજાબી વાનગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંજાબી સબ્જીનાં તો બધાં જ શોખીન હોય છે. અને કેમ ના હોય! પંજાબી સબ્જી એટલી સ્વાદિષ્ટ અને ચટાકેદાર જે હોય છે!

પણ વારંવાર રેસ્ટોરૉંમાં જમવા જવું તો ના જ પોસાય ને! તેમાં પણ હવે તો બાળકોનું વેકેશન પડતાં જ રોજ નવી-નવી ફરમાઇશ પણ શરૂ થઈ જ ગઈ હશે. એટલે જ અમે આજ તમારા માટે વિવિધ ચટાકેદાર 7 પંજાબી વાનગીઓની રેસિપી લાવ્યા છીએ.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, 7 પંજાબી વાનગીની રેસિપી તસવીરો સાથે...........