VIDEO: No Yeast, No Oven Pizza કરો ટ્રાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. જો કે તે ભાગ્યે જ ઘરે બનતા હોય છે અને બહારથી મંગાવવા મોંઘા પડે છે. વળી તેમાં યીસ્ટનો ઉપયોગ થતો હોવાથી કેટલાક લોકો ખાવાનું ટાળે છે. પરંતુ આજે ખાસ યીસ્ટ વિના જ તવા પર બનતા પીઝાની રેસિપી લઈને આવ્યા છીએ તો આજે જ ટ્રાય કરો.
સામગ્રી
પીઝા બેઝ માટે
3 કપ મેંદો
1 ચમચો ખાંડ
¾ ચમચી મીઠુ
1 ચમચો તેલ
½ ચમચી બેકિંગ પાઉડર
1/3 ચમચી બેકિંગ સોડા
3 ચમચા ઘાટુ દહીં
1 કપ પાણી
ટોપિંગ્સ માટે
પીઝા સોસ અથવા પેસ્ટો
½ કપ ડુંગળીની સ્લાઈસ
10-12 ઓલિવ્સ
½ કપ કેપ્સીકમ
3 ચમચી તેલ
ચીલી ફ્લેક્સ
ઈટાલીયન સીઝનીંગ
2 કપ મોઝરેલા ચીઝ
આગળની સ્લાઈડમાં વાંચો તવા પર પીઝા બનાવવાની રીત....