માણો મોજ મોં પાણી લાવી દેતા 8 જાતના ક્વિક ઢોકળાની!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિયાળો આવે એટલે ગરમાગરમ વાનગીઓ ખઆવાની તો મજા પડી જાય.એમાંય જો ગુજરાતી ચટપટી વાનગી મળી જાય તો પછી પુછવુ જ શું.તો ગુજરાતની ઓળખ સમા આપણા ઢોકળા બને છે અનેક રીતે.તો આવો આજે રસોડામાં જમાવીએ ટેસ્ટી અને પચવામાં સરળ એવા દસ પ્રકારના ઢોકળા.


આગળની 8 સ્લાઈડ પર ક્લિક કરીને જાણો દસ જાતના ઢોકળાની રેસિપી....