તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોડો,ગુજરાતી અને પંજાબીનો ચસ્કો,બનાવો ટેસ્ટી મદ્રાસી વાનગીઓ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાતાવરણ થોડુ વાદળછાયુ થયુ છે.એટલે થોડી હેવી વસ્તુઓ ખવાઈ જાય તો બહુ વાંધો ન આવે,અને એમાંય સ્વાદ રસિયા ગુજરાતીઓ તો વિવિધ આઈટમો ઝાપટવાના શોખીન એટલે વાતાવરણની સાથે ફુડમાં થોડો ચેન્જ પડે તો તો મજા જ પડી જાય બોસ.

ગુજરાતી અને પંજાબી વાનગીઓની મજા તો બહુ માણી ચાલો, આજે જઈએ મદ્રાસ સાઈડ અને કરીએ ત્યાંની ચટપટી વસ્તુઓનો ટેસ્ટ.આજે તમારા માટે એવી પાંચ વાનગીઓની રેસિપિ આપવામાં આવી છે જે બનાવવામાં તો સરળ છે જ સાથે તેનો ટેસ્ટ પણ છે એકદમ ચટાકા પટાકા.

તમારી કોઈ સ્પેશયલ રેસિપિ હોય તો નીચે જણાવેલ અમારા ઈ-મેઈલ પર મોકલી શકો છો.તમારી વાનગી અમે ચોક્કસથી પ્રસિધ્ધ કરીશુ.અમારુ ઈ-મેઈલ એડ્રેસ નીચે પ્રમાણે છે.

divyabhaskarwebsite@gmail.com


આગળની પાંચ સ્લાઈડ પર ક્લિક કરીને જાણો ટેસ્ટીફુલ મદ્રાસી રેસિપિ કેવી રીતે બનાવશો....