ફુલગુલાબી ઠંડીમાં બનાવો 10 જાતની ટેસ્ટી કઢી,આવી જશે મોજ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કઢી તો ગુજરાતીઓની સૌથી મનપસંદ વાનગી છે.તેમાંય વળી થોડી થોડી ઠંડી શરૂ થઈ જાય એટલે તો કઢી ખીચડી કે કઢી રોટલા ખાવાની મજા જ કંઈક ઓર આવે.તમે પણ તહેવારોમાં અન્ય વસ્તુઓ ખાયને કંટાળ્યા હો તો આજે બનાવો વિવિધ પ્રકારની સ્પાઈસી ટેસ્ટફુલ કઢી.આજે તમારા માટે અહીં આપવામાં આવી છે મોંમાં પાણી લાવી દે તેવી દસ જાતની ટેસ્ટી કઢી બનાવવાની રીત.


આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો સ્પાઈસી 10 પ્રકારની કઠીની રેસિપી.....