તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની ઠંડી-ઠંડી હવામાં મજા માણો 8 જાતનાં ગરમા-ગરમ મુઠિયાંની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરસાદમાં જેમ ભજીયાંની મજા આવે તેમજ મુઠિયા ખાવાની પણ મજા આવે. અને તેમાં પણ જે લોકો ડાયટ કરી રહ્યા હોય તેમના માટે તો ડબલ ફાયદો. વરસાદમાં ખાવાની મજા તો લૂંટી જ શકાય અને વધુમાં, ભજીયાં તળેલાં હોવાથી તેમાં તેલ બહુ હોય અને મુઠિયાં બાફેલાં હોય એટલે વધારે તેલથી પણ બચી શકાય.

મુઠિયા બનાવવામાં પણ સહેલાં છે અને બનાવવામાંસ સમય પણ બહુ ઓછો લાગે છે. અને તેથી જ ઓછી મહેનતે વરસાદી મોસમમાં ચટાકાની મજા માણવી હોય તો, મુઠિયા બેસ્ટ ઓપ્શન છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, 8 જાતનાં ચટાકેદાર મુઠિયાં......