તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાવો વરસાદમાં દિલ ખુશ કરી દે તેવાં 14 જાતનાં ચટાકેદાર ભજીયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતી દુનિયાના ગમે તે છેડે હોય, તો પણ વરસાદ આવે એટલે તેને સૌથી પહેલાં ભજીયાં જ યાદ આવે. આજ વહેલી સવારથી અમદાવાદમાં તો મેઘરાજે રી-એન્ટ્રી કરી જ લીધી છે. અને એટલે જ અમને પણ યાદ આવી ગયાં ભજીયાં. આજે તો અમે તમારા માટે એક-બે કે ત્રણ જાતનાં નહીં, પરંતું, પૂરી 14 જાતનાં ભજીયાંની રેસિપી લઈ આવ્યાં છીએ. વરસાદના દિવસમાં રોજ એક-એક જાતનાં બનાવશો તો તો ચોમાસાનો રંગ જ રહી જશે બોસ!

આગળની સ્લાઇડ્સમાં જુઓ, મનને ખુશ કરી દે તેવાં, 14 જાતનાં ભજીયાં.....