વરસાદ પડે તે પહેલાં આ 6 જાતનાં ચટાકેદાર અથાણાં બનાવવાનું ચૂકતા નહીં!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના લોકો તો અથાણાંના તો બહુ શોખીન હોય છે. અને એટલે જ ગુજરાતીના ઘરે તમને અથાણાંની ૫-૬ બરણીઓ તો જોવ મળી જ જાય.

ઉનાળામાં તો ગુજરાતી ઘરોમાં અથાણાં બનાવવાનો માહોલ જામતો હોય છે. થોડા દિવસ પહેલાં જ અમે કેરીનાં વિવિધ અથાણાંની રેસિપી આપી હતી, એટલે હવે તે સિવાયનાં બીજાં વિવિધ અથાણાંની રેસિપી આપી રહ્યાં છીએ. વરસાદ આવે તે પહેલાં બનાવી જ લો, મોડુ ના કરતા પાછા.

આગળની સ્લાઇડ્સમાં જુઓ 6 જાતનાં વિવિધ અથાણાંની રેસિપી.......