ઉનાળાની ગરમી ના જાય સહીં, માણો 5 પ્રકારના કૂલ 'મિષ્ટી દહીં'!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિષ્ટી દહીં નામ સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જાય. જી હા આજે અમે તમારા માટે 5 ફ્લેવરવાળા મિષ્ટી દહીંની રેસિપી લઈને આવ્યા છીએ. આમ તો મિષ્ટી દહીં એક બંગાળી વ્યંજન તરીકે જોવામાં આવે છે. પણ ગ્લોબલાઈઝેશનની અસર તેને પણ થઈ છે. ગુજરાતની જ એક જાણીતી દૂધની કંપનીએ ગુજરાતના બજારમાં મિષ્ટી દહીંનું વેચાણ ચાલુ કર્યુ છે. આ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે, હવે ગુજરાતીઓ પણ પ્રેમથી મિષ્ટી દહીંને આરોગે છે. બસ તો પછી આપણે કેમ પાછળ રહીએ. આજે જ ઘરે માણીએ મિષ્ટી એટલે કે મીઠા દહીંને, અને તે પણ ઘરે બનાવેલા.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો 5 પ્રકારના મિષ્ટી દહીંની રેસિપી...