• Gujarati News
  • Make 5 Special Mangalorean Stype Recipe At Your Home

આ સાઉથ ઈન્ડિયન તડકો આજ સુધી ચાખ્યો નહીં હોય, કરો ટ્રાય!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ કર્ણાટકના શહેર મેંગ્લોરની કેટલીક ખાસ વાનગીઓ.જે અમે ચોક્કસથી કહીં શકીએ છીએ કે તમે આજ સુધી ચાખી નહીં હોય. ભોજનમાં પણ દરેક શહેરની કેટલીક આગવી ઓળખ હોય છે. એવી રીતે જ મેંગ્લોર શહેરની પણ કેટલીક વખણાયેલી વેજ-નોન વેજ વાનગીઓ છે. જેમાં દાલખીર, મેંગ્લોરીયન સ્ટાઈલ ચીકન કરી અને ફણસના શાકનો સમાવેશ થાય છે. આજે અમે તમારી માટે આ જ જાણીતી વાનગીઓની રેસિપી લઈને આવ્યા છીએ, જે અમને આશા છે કે ચોક્કસથી તમને પસંદ પડશે. અને તમે તમારા રસોડે પણ તેને ટ્રાય કરશો. બસ તો પછી આજે જ ટ્રાય કરી લેજો.

આગળની સ્લાઈડમાં ક્લિક કરીને જાણો 6 પ્રકારની મેંગ્લોરિયન સ્ટાઈલ ફૂડની રેસિપી...