VIDEO: 10 મિનીટમાં બની જશે INSTANT બ્રેડ દહીંવડા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળામાં ઠંડા ઠંડા દહીંની વાનગી ખાવા મળી જાય તો જલસો પડી જાય. તેમાં પણ ટેસ્ટી અને ખાટ્ટા મીઠા, સ્પાઈસી દહીંવડા હોય તો તો મહેફિલ જામી જાય. તો આજે અમે તમારા માટે ઈન્સ્ટન્ટ બ્રેડ દહીંવડાની રેસિપી લઈને આવ્યા છીએ.
સામગ્રી
½ કપ દુધ
2 ચમચી સુકી દ્રાક્ષ
6-7 બ્રેડ સ્લાઈસ
½ કપ નાળીયેરનું છીણ
8-10 સમારેલા કાજુ
8-10 સમારેલી બદામ
1 ઝીણું સમારેલુ લીલુ મરચુ
2 ચમચા સમારેલી કોથમીર
સર્વિંગ માટે
½ કપ દહીં
ખજુર-આમલીની ચટણી
જીરૂ પાઉડર
લાલ મરચું
ચાટ મસાલો
નાયલોન સેવ
¼ ચમચી ખાંડ
મીઠુ સ્વાદ મુજબ
આગળની સ્લાઈડમાં વાંચો INSTANT દહીં બ્રેડવડા બનાવવાની રીત...