• Gujarati News
  • In This Monsoon Try This 7 Type Of Onion Specieal Dish At Your Kitchen

પ્યાઝ તડકા : વરસાદમાં માણો 7 પ્રકારની સ્પેશિયલ વાનગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે અમે તમારી માટે લઈને આવીઆ છીએ પ્યાઝ એટલે કે ડુંગળી સ્પેશિયલ 7 વાનગી. તમારી માટે લઈને આવીઆ છીએ, ડુંગળીનું ભરેલું શાક, પરાઠા, પકોડા અને કઢી જેવી સરસ મજાની ટેસ્ટી 7 વાનગીની રેસિપી. વરસાદ ફરી શરૂ થઈ ગયો છે. એવામાં ચટાકેદાર પ્યાઝની મસાલેદાર અને ગરમા-ગરમ વાનગી ખાવાની ચોક્કસથી મજા પડે જ. આથી આજે જ ડુંગળીમાંથી બનતી યમ્મી વાનગીઓની રેસિપી એકવાર નોંધી લો. અને પછી તમારા રસોડાને મહેંકાવી દે જો, ડુંગળી સ્પેશિયલ વાનગીઓથી.

આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો 7 પ્રકારની ડુંગળી સ્પેશિયલ વાનગી...