શિયાળામાં રોજ સવારે ખાઓ આ ફ્રૂટની વાનગી, રહેશો ફીટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એવું કહેવાય છે કે શિયાળો એટલે હેલ્ધ બનાવવાની સિઝન. અત્યારની ફાસ્ટ લાઇફમાં શાંતિથી ફ્રૂટ્સ ખાવાનો સમય કોઇની પાસે નથી. તો આવી પરિસ્થિતિમાં હેલ્થ સામે તો ભાગ્યે જ લોકોની નજર જાય છે. જે લોકો ફિટ રહેવા માટે પ્રયત્નો કરે છે તેઓને ફ્રૂટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમને કાચા ફ્રૂટ્સ ખાવાનો કંટાળો આવતો હોય તો અહીં આપવામાં આવેલી રીતથી તમે તમારી આગવી ફ્રૂટ રેસિપી તૈયાર કરી શકો છો. જે તમારાં બોરિંગ ફ્રૂટ્સને બનાવશે હેલ્ધી અને ટેસ્ટી.
આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો વિવિધ ફ્રૂટમાંથી બનતી રેસિપી...