VIDEO: NO EGG બ્રેડ આમલેટ કરો ટ્રાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમલેટ એટલે ઈંડામાંથી બનતી રેસિપી. પરંતુ ગુજરાતીઓ મોટાભાગે ઈંડા ખાતા નથી તેથી ઘરમાં આમલેટ બનતી નથી. પરંતુ આ જ અમે ખાસ તમારા માટે વેજિટેરીયન આમલેટની રેસિપી લઈને આવ્યા છીએ. જે ઈંડાને બદલે બનશે બ્રેડમાંથી.
સામગ્રી
4 બ્રેડ સ્લાઈસ
1 કપ બેસન
1 ચમચી અળસીનો પાઉડર (ઈચ્છો તો)
1 સમારેલું ટમેટું
1 સમારેલી ડુંગળી
1 સમારેલુ કેપ્સિકમ
1 ચમચો ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી આદુ મરચાની પેસ્ટ
1 ચમચી લાલ મરચું
મીઠુ સ્વાદ મુજબ
¾ કપ પાણી
તેલ
આગળની સ્લાઈડમાં વાંચો બ્રેડ આમલેટ બનાવવાની રીત...