સાંજની ચા-કૉફી સાથે મજા લો 10 હેલ્ધી બ્રેકફાસ્ટની, બની જશે ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: સામાન્ય રીતે વરસાદમાં ભૂખ વધારે જ લાગે અને ગરમાગરમ મળી જાય તો મોજ પડી જાય. સાંજની ચા-કૉફી સાથે ગરમાગરમ નાસ્તો મળી જાય તો સાંજની મજા પણ બમણી થઈ જાય. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ઓછી કેલરીવાળા અને ઝટપટ બની જાય તેવા 10 હેલ્ધી અને ગરમાગરમ બ્રેકફાસ્ટની રેસિપિ.. કરો આજે જ ટ્રાય, ફેમિલિ સાથે ફ્રેન્ડ્સ પણ થઈ જશે ખુશ. 

જુઓ કેવી ફટાફટ બનશે સ્પ્રાઉટ્સ વિથ સેવ, રોસ્ટેડ મસાલા આલુ, ઈડલી ચાટ, ટોફૂ ટિક્કા, રોસ્ટેડ મખાના, અમીરી ખમણ, સ્ટફ્ડ ઈડલી ભજીયાં, બોઇલ્ડ વ્હીટ સ્પ્રાઉટ, ક્રિસ્પી પનીર બાર્સ અને ખાખરા ચાટ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ હેલ્ધી વધુ બ્રેકફાસ્ટની રેસિપિ...  
અન્ય સમાચારો પણ છે...