• Gujarati News
  • National
  • ફ્રેશ ફ્રુટ કુલ્ફી રેસિપિ, Try Fresh Fruit Kulfi For Kids At Home

બાળકો માટે ઘરે જ બનાવો ફ્રેશ ફ્રુટ કુલ્ફી, બની જશે ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્ક: ગરમીની શરૂઆત થઈ ગઈ છે, સાથે-સાથે બાળકોની આઇસક્રિમ, કુલ્ફી અને ઠંડાં પીણાંની માંગણીઓ પણ શરૂ થઈ જ જાય. વારંવાર બજારમાંથી આઇસક્રિમ લાવવો પોસાય નહીં અને તેમાં રહેલ સામગ્રીઓ બાળક માટે કેટલાં યોગ્ય હશે, તે પણ ટેન્શન. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ફ્રેશ ફ્રુટ કુલ્ફીની રેસિપિ, જે બાળકોને ગમશે ચોક્કસથી.


ફ્રેશ ફ્રુટ કુલ્ફી
સામગ્રી: 

 

- ત્રણ-ચાર ચમચી ખાંડ
- એક ચમચી જલજીરા
- સ્વાદ અનુસાર મીઠું
- એક ચમચી લીંબુનો રસ
- 200 મીલી પાણી
- આઠ-દસ દ્રાક્ષ
- ચાર-પાંચ સ્ટ્રોબરી
- એક નંગ કીવી
- આઠ-દસ નંગ સ્ટ્રોબરી


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ ફ્રેશ ફ્રુટ કુલ્ફી બનાવવાની રીત....

 

એકવાર ચાખો ભરેલા ગુંદા અને મરચાંનું શાક, મન થશે વારંવાર ખાવાનું