દરેકના ઘરમાં વારંવાર ઉપયોગમાં લેવાતું ચીઝ બનાવો ઘરે જ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્ક: ચીઝ એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ બધાંના ઘરમાં થાય જ  છે. પિઝા હોય, સેન્ડવીચ, ચીઝ બૉલ્સ હોય કે ચીઝ પરઠા, વારંવાર ઘરમાં ઉપયોગ થતો હોય છે ચીઝનો અને બાળકોને તો ચીઝ ખૂબજ ભાવતું હોય છે. ચીઝના નામથી જ તેઓ વાનગી ખાવા તૈયાર થઈ જતા હોય છે.


ચીઝ
સામગ્રી:

 

- એક કપ દૂધ
- દોઢ ચમચો મલાઇ
- બે ચમચા કોર્નફ્લોર
- અડધી ચમચી લીંબુઓ રસ
- સ્વાદ અનુસાર મીઠું
- અડધી ચમચી ઘી


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ચીઝ બનાવવાની રેસિપિ....