યૂટિલિટી ડેસ્ક: મોટાભાગના લોકોના ઘરે 15 દિવસમાં એકવાર તો ઈડલી કે ઢોકળાં બનતાં જ હોય છે. ઘણીવાર તેનું ખીરું વધે એટલે સૌથી પહેલો એજ વિચાર આવે કેમ હવે કાલ પણ પાછું આ જ ખાવું પડશે? તો હવે છોડી દો આ વિચાર. આ વધેલા ખીરામાંથી બનાવો ટેસ્ટી અને ચટપટાં ભજીયાં. નોર્મલ ભજીયાં કરતાં આ ભજીયાં જરા અલગ જ હોય છે, પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવાં છે. એકવાર આવાં સ્પોન્જી અને ટેસ્ટી ભજીયાં ખાધા પછી ચોક્કસથી મન થશે વારંવાર ખાવાનું.
ઈડલીનાં ભજીયાં
સામગ્રી:
૧ બાઉલ ઈડલીનું ખીરું
એક વાટકી ઝીણી સમારેલી ડુંગળી
બે નાના ઝીણાં સમારેલાં મરચાં
એક વાટકી સમારેલી કોથમીર
મીઠું- સ્વાદ અનુસાર
એક ચમચો બેસન
તેલ તળવા માટે
આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ ભજીયાં બનાવવાની રીત....
ઘરે જ બનાવો અક્ષરધામ જેવી ટેસ્ટી અને સોડમથી મહેકતી સ્વામિનારાયણ ખીચડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.