ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Recipes » International Recipes» Make This Tasty And Yammy Cake At Home For New Year Celebration

  બનાવો પાંચ સ્પેશલ કેક, ન્યૂ યર સેલિબ્રેશન માટે છે ખાસ ઓપ્શન

  divyabhaskar.com | Last Modified - Dec 29, 2015, 12:00 PM IST

  વિવિધ ટેસ્ટી યમ્મી કેક તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે
  • પાઇનેપલ અપસાઇડ ડાઉન કેક
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાઇનેપલ અપસાઇડ ડાઉન કેક
   ન્યૂ યરને માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમે તમારા સેલિબ્રેશનને ખાસ બનાવવાને માટેના અનેક પ્લાન કર્યા હશે. તમે સેલિબ્રેશન માટે જો કંઇક ખાસ સ્વીટ બનાવવા ઇચ્છો છો તો આ વિવિધ ટેસ્ટી યમ્મી કેક તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. તેનાથી તમે તમારી ન્યૂ યર પાર્ટીને યાદગાર બનાવી શકો છો. તો નોંધી લો રેસિપિ અને બનાવો તમારા રસોડામાં આ ખાસ કેક.

   પાઇનેપલ અપસાઇડ ડાઉન કેક
   સર્વિંગ : 8
   સામગ્રી
   -અઢીસો ગ્રામ મેંદો
   - એક ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
   - એકસો પચીસ ગ્રામ બટર
   - છ ચમચી ખાંડ
   - દસ સ્લાઇસ પાઇનેપલ
   - અડધો કપ ક્લ્બ સોડા
   - એક ચમચી બેકિંગ સોડા
   - એક ચપટી મીઠું
   - અડધી ચમચી યલો ફૂડ કલર
   - અડધી ચમચી પાઇનેપલ એસન્સ
   - છ નંગ ફ્રેશ ચેરી
   રીત

   એક પેનમાં ખાંડને કૈરેમલાઇજ્ડ કરો, જ્યારે ખાંડ મેલ્ટ થાય અને બ્રાઉન થાય ત્યારે તેને ગેસ પરથી ઉતારો અને સાથે બેકિંગ ડિશમાં બરોબર સ્પ્રેડ કરો. તેની ઉપર પાઇનેપલ સ્લાઇસના લેઅર કરો. ત્યારબાદ ચેરી અને વોલનટનું લેયર કરો અને સાથે જ ફરી પાઇનેપલનું એક અન્ય લેઅર સેટ કરો. હવે એક બાઉલમાં મેંદો, મીઠું અને બેકિંગ સોડાને મિક્સ કરો. અન્ય બાઉલમાં પીગાળેલું બટર, એસન્સ, કલર અને કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરો અને સારી રીતે ફેંટી લો. પાઇનેપલના બચેલા ટુકડાને પણ નાના કરીને આ મિક્સમાં ઉમેરો, હલે તેમાં મેંદો મિક્સ કરો અને સાથે સોડા વોટર પણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ઓવનને 170 સેન્ટીગ્રેડ પર પ્રૂહિટ કરો અને સાથે તેને બેકિંગ ડિશમાં પાઇનેપલ લેઅરની ઉપર ઓવનમાં 45 મિનિટ સુધી બેક કરો. બહાર કાઢીને 10 મિનિટ સુધી તેને ઠંડું થવા દો અને સાથે એક પ્લેટમાં કાઢો, તેને અપસાઇડ ડાઉન કાઢો અને તૈયાર થઇ જશે તમારી પાઇનેપલ સ્પેશલ કેક.
   (Courtesy : betterbutter.in)
   આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો ઓરેન્જ કેક બનાવવાની રીત
  • ઓરેન્જ કેક
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓરેન્જ કેક

  • રિચ પ્લમ કેક
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિચ પ્લમ કેક

  • એગલેસ ઝેબ્રા કેક
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   એગલેસ ઝેબ્રા કેક

  • લેમિંગટંસ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   લેમિંગટંસ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (International Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Make This Tasty And Yammy Cake At Home For New Year Celebration
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Recipes

  Trending

  Top
  `