ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Recipes » International Recipes» Note down the recipe of different types of Sizzler

  સિઝલર માટે 500 રૂપિયા ખર્ચ કરવા નથી પોષાતા? તો નોંધી લો રેસિપિ

  Divyabhaskar.com | Last Modified - Feb 19, 2018, 11:50 AM IST

  નોંધી લો ચીઝ કટલેટ સિઝલર, પનીર ટિક્કા સિઝલર, ચાઇનિઝ સિઝલર, ઈડલી-ઢોસા સિઝલર અને વેજિટેબલ સિઝલરની ટેસ્ટી રેસિપિ...
  • જ્યારે ગરમ તવા પર પાણીના છાંટા પડે છે ત્યારે જે છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલર/સિઝલિંગ કહેવામાં આવે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જ્યારે ગરમ તવા પર પાણીના છાંટા પડે છે ત્યારે જે છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલર/સિઝલિંગ કહેવામાં આવે છે.

   યૂટિલિટી ડેસ્કઃ જ્યારે ગરમ તવા પર પાણીના છાંટા પડે છે ત્યારે જે છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલિંગ કહેવામાં આવે છે. આજકાલ સિઝલર વાનગીઓનો ઘણો ટ્રેન્ડ છે. તેથી આજે અમે તમારા માટે જુદા-જુદા સિઝલરની રેસિપિ લઈને આવ્યાં છીએ.

   સિઝલર બનાવવા માટે નાના-નાના અલગ શેપના લોખંડના તવા આવે છે જેની સાથે તેના શેપનું લાકડાનું સ્ટેન્ડ પણ આવે છે, જેની ઉપર લોખંડનો તવો રાખવામાં આવે છે. કોઈ પણ વાનગીને બનાવ્યાં પછી જ્યારે તેને પહેલાથી ગરમ કરેલા તવા પર નાખવામાં આવે છે તો તેનાથી છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલર કહેવામાં આવે છે. તમે તમારા સ્વાદ મુજબ કોઈ પણ વાનગીને સિઝલરમાં કન્વર્ટ કરી શકો છો. આજે અમે તમારા માટે આવા જ કેટલાક સિઝલર લઈને આવ્યાં છીએ. તો નોંધી લો ફટાફટ રેસિપિ. બધાંની ફેવરિટ ડિશ ઘરે બનાવીને તમને તો મજા આવશે જ, સાથે-સાથે ઘરનાં બધાં પણ થઈ જશે ખુશ-ખુશ.

   નોંધી લો ચીઝ કટલેટ સિઝલર, પનીર ટિક્કા સિઝલર, ચાઇનિઝ સિઝલર, ઈડલી-ઢોસા સિઝલર અને વેજિટેબલ સિઝલરની ટેસ્ટી રેસિપિ...

   ચીઝ કટલેટ સિઝલર

   સામગ્રી

   -250 ગ્રામ ખમણેલું ચીઝ

   -20 ગ્રામ ગાજરની છીણ

   -20 ગ્રામ કોબીની છીણ

   -1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

   -200 મિલી બાર્બેક્યૂ સોસ

   -1 ટીસ્પૂન વ્હાઈટ પેપર

   -મીઠું સ્વાદાનુસાર

   -બ્રેડ ક્રમ્બસ

   ગાર્નિશિંગ માટે

   -50 ગ્રામ કોબીજ

   -50 ગ્રામ ફણસી

   -25 ગ્રામ બ્રોક્લી

   -25 ગ્રામ બેબી કોર્ન

   -25 ગ્રામ ફ્લાવર

   -20 ગ્રામ વટાણા

   -20 ગ્રામ મશરૂમ

   રીત

   સૌપ્રથમ ઉપરના બધા જ શાકભાજીને બરાબર સાફ કરીને યોગ્ય આકારમાં કટ કરી લો. ત્યાર બાદ સિઝલર માટેની સામગ્રીમાં બ્રેડ ક્રમ્બસને છોડીને બાકીની બધી જ સામગ્રી મિક્સ કરીને તેની કટલેસ બનાવી લો. હવે આ કટલેસને બ્રેડ ક્રમ્બસમાં રગદોળીને શેલો ફ્રાય કરી લો. લાઈટ બ્રાઉન રંગની થાય એ રીતે શેલો ફ્રાય કરો. હવે એક લોખંડની ડિશ લો. તેના પર પહેલા કોબીજના પાન ગોઠવી દો. હવે તેના પર કટલેસ મૂકો. હવે ગાર્નિશિંગ માટેની બધી જ શાકભાજીને કટલેસની આજુબાજુ ગોઠવી દો. હવે સિઝલરને ગરમ કરો. ગરમા-ગરમ સિઝલરને બાર્બેક્યૂ સોસ નાખીને તરત જ સર્વ કરો.

   આગળ જાણો અન્ય ટેસ્ટી સિઝલરની રેસિપિ...

  • સિઝલર બનાવવા માટે નાના-નાના અલગ શેપના લોખંડના તવા આવે છે જેની સાથે તેના શેપનું લાકડાનું સ્ટેન્ડ પણ આવે છે, જેની ઉપર લોખંડનો તવો રાખવામાં આવે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિઝલર બનાવવા માટે નાના-નાના અલગ શેપના લોખંડના તવા આવે છે જેની સાથે તેના શેપનું લાકડાનું સ્ટેન્ડ પણ આવે છે, જેની ઉપર લોખંડનો તવો રાખવામાં આવે છે.

   યૂટિલિટી ડેસ્કઃ જ્યારે ગરમ તવા પર પાણીના છાંટા પડે છે ત્યારે જે છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલિંગ કહેવામાં આવે છે. આજકાલ સિઝલર વાનગીઓનો ઘણો ટ્રેન્ડ છે. તેથી આજે અમે તમારા માટે જુદા-જુદા સિઝલરની રેસિપિ લઈને આવ્યાં છીએ.

   સિઝલર બનાવવા માટે નાના-નાના અલગ શેપના લોખંડના તવા આવે છે જેની સાથે તેના શેપનું લાકડાનું સ્ટેન્ડ પણ આવે છે, જેની ઉપર લોખંડનો તવો રાખવામાં આવે છે. કોઈ પણ વાનગીને બનાવ્યાં પછી જ્યારે તેને પહેલાથી ગરમ કરેલા તવા પર નાખવામાં આવે છે તો તેનાથી છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલર કહેવામાં આવે છે. તમે તમારા સ્વાદ મુજબ કોઈ પણ વાનગીને સિઝલરમાં કન્વર્ટ કરી શકો છો. આજે અમે તમારા માટે આવા જ કેટલાક સિઝલર લઈને આવ્યાં છીએ. તો નોંધી લો ફટાફટ રેસિપિ. બધાંની ફેવરિટ ડિશ ઘરે બનાવીને તમને તો મજા આવશે જ, સાથે-સાથે ઘરનાં બધાં પણ થઈ જશે ખુશ-ખુશ.

   નોંધી લો ચીઝ કટલેટ સિઝલર, પનીર ટિક્કા સિઝલર, ચાઇનિઝ સિઝલર, ઈડલી-ઢોસા સિઝલર અને વેજિટેબલ સિઝલરની ટેસ્ટી રેસિપિ...

   ચીઝ કટલેટ સિઝલર

   સામગ્રી

   -250 ગ્રામ ખમણેલું ચીઝ

   -20 ગ્રામ ગાજરની છીણ

   -20 ગ્રામ કોબીની છીણ

   -1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

   -200 મિલી બાર્બેક્યૂ સોસ

   -1 ટીસ્પૂન વ્હાઈટ પેપર

   -મીઠું સ્વાદાનુસાર

   -બ્રેડ ક્રમ્બસ

   ગાર્નિશિંગ માટે

   -50 ગ્રામ કોબીજ

   -50 ગ્રામ ફણસી

   -25 ગ્રામ બ્રોક્લી

   -25 ગ્રામ બેબી કોર્ન

   -25 ગ્રામ ફ્લાવર

   -20 ગ્રામ વટાણા

   -20 ગ્રામ મશરૂમ

   રીત

   સૌપ્રથમ ઉપરના બધા જ શાકભાજીને બરાબર સાફ કરીને યોગ્ય આકારમાં કટ કરી લો. ત્યાર બાદ સિઝલર માટેની સામગ્રીમાં બ્રેડ ક્રમ્બસને છોડીને બાકીની બધી જ સામગ્રી મિક્સ કરીને તેની કટલેસ બનાવી લો. હવે આ કટલેસને બ્રેડ ક્રમ્બસમાં રગદોળીને શેલો ફ્રાય કરી લો. લાઈટ બ્રાઉન રંગની થાય એ રીતે શેલો ફ્રાય કરો. હવે એક લોખંડની ડિશ લો. તેના પર પહેલા કોબીજના પાન ગોઠવી દો. હવે તેના પર કટલેસ મૂકો. હવે ગાર્નિશિંગ માટેની બધી જ શાકભાજીને કટલેસની આજુબાજુ ગોઠવી દો. હવે સિઝલરને ગરમ કરો. ગરમા-ગરમ સિઝલરને બાર્બેક્યૂ સોસ નાખીને તરત જ સર્વ કરો.

   આગળ જાણો અન્ય ટેસ્ટી સિઝલરની રેસિપિ...

  • કોઈ પણ વાનગીને બનાવ્યાં પછી જ્યારે તેને પહેલાથી ગરમ કરેલા તવા પર નાખવામાં આવે છે તો તેનાથી છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલર કહેવામાં આવે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોઈ પણ વાનગીને બનાવ્યાં પછી જ્યારે તેને પહેલાથી ગરમ કરેલા તવા પર નાખવામાં આવે છે તો તેનાથી છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલર કહેવામાં આવે છે.

   યૂટિલિટી ડેસ્કઃ જ્યારે ગરમ તવા પર પાણીના છાંટા પડે છે ત્યારે જે છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલિંગ કહેવામાં આવે છે. આજકાલ સિઝલર વાનગીઓનો ઘણો ટ્રેન્ડ છે. તેથી આજે અમે તમારા માટે જુદા-જુદા સિઝલરની રેસિપિ લઈને આવ્યાં છીએ.

   સિઝલર બનાવવા માટે નાના-નાના અલગ શેપના લોખંડના તવા આવે છે જેની સાથે તેના શેપનું લાકડાનું સ્ટેન્ડ પણ આવે છે, જેની ઉપર લોખંડનો તવો રાખવામાં આવે છે. કોઈ પણ વાનગીને બનાવ્યાં પછી જ્યારે તેને પહેલાથી ગરમ કરેલા તવા પર નાખવામાં આવે છે તો તેનાથી છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલર કહેવામાં આવે છે. તમે તમારા સ્વાદ મુજબ કોઈ પણ વાનગીને સિઝલરમાં કન્વર્ટ કરી શકો છો. આજે અમે તમારા માટે આવા જ કેટલાક સિઝલર લઈને આવ્યાં છીએ. તો નોંધી લો ફટાફટ રેસિપિ. બધાંની ફેવરિટ ડિશ ઘરે બનાવીને તમને તો મજા આવશે જ, સાથે-સાથે ઘરનાં બધાં પણ થઈ જશે ખુશ-ખુશ.

   નોંધી લો ચીઝ કટલેટ સિઝલર, પનીર ટિક્કા સિઝલર, ચાઇનિઝ સિઝલર, ઈડલી-ઢોસા સિઝલર અને વેજિટેબલ સિઝલરની ટેસ્ટી રેસિપિ...

   ચીઝ કટલેટ સિઝલર

   સામગ્રી

   -250 ગ્રામ ખમણેલું ચીઝ

   -20 ગ્રામ ગાજરની છીણ

   -20 ગ્રામ કોબીની છીણ

   -1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

   -200 મિલી બાર્બેક્યૂ સોસ

   -1 ટીસ્પૂન વ્હાઈટ પેપર

   -મીઠું સ્વાદાનુસાર

   -બ્રેડ ક્રમ્બસ

   ગાર્નિશિંગ માટે

   -50 ગ્રામ કોબીજ

   -50 ગ્રામ ફણસી

   -25 ગ્રામ બ્રોક્લી

   -25 ગ્રામ બેબી કોર્ન

   -25 ગ્રામ ફ્લાવર

   -20 ગ્રામ વટાણા

   -20 ગ્રામ મશરૂમ

   રીત

   સૌપ્રથમ ઉપરના બધા જ શાકભાજીને બરાબર સાફ કરીને યોગ્ય આકારમાં કટ કરી લો. ત્યાર બાદ સિઝલર માટેની સામગ્રીમાં બ્રેડ ક્રમ્બસને છોડીને બાકીની બધી જ સામગ્રી મિક્સ કરીને તેની કટલેસ બનાવી લો. હવે આ કટલેસને બ્રેડ ક્રમ્બસમાં રગદોળીને શેલો ફ્રાય કરી લો. લાઈટ બ્રાઉન રંગની થાય એ રીતે શેલો ફ્રાય કરો. હવે એક લોખંડની ડિશ લો. તેના પર પહેલા કોબીજના પાન ગોઠવી દો. હવે તેના પર કટલેસ મૂકો. હવે ગાર્નિશિંગ માટેની બધી જ શાકભાજીને કટલેસની આજુબાજુ ગોઠવી દો. હવે સિઝલરને ગરમ કરો. ગરમા-ગરમ સિઝલરને બાર્બેક્યૂ સોસ નાખીને તરત જ સર્વ કરો.

   આગળ જાણો અન્ય ટેસ્ટી સિઝલરની રેસિપિ...

  • મે તમારા સ્વાદ મુજબ કોઈ પણ વાનગીને સિઝલરમાં કન્વર્ટ કરી શકો છો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મે તમારા સ્વાદ મુજબ કોઈ પણ વાનગીને સિઝલરમાં કન્વર્ટ કરી શકો છો.

  • બધાંની ફેવરિટ ડિશ ઘરે બનાવીને તમને તો મજા આવશે જ, સાથે-સાથે ઘરનાં બધાં પણ થઈ જશે ખુશ-ખુશ.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બધાંની ફેવરિટ ડિશ ઘરે બનાવીને તમને તો મજા આવશે જ, સાથે-સાથે ઘરનાં બધાં પણ થઈ જશે ખુશ-ખુશ.

   યૂટિલિટી ડેસ્કઃ જ્યારે ગરમ તવા પર પાણીના છાંટા પડે છે ત્યારે જે છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલિંગ કહેવામાં આવે છે. આજકાલ સિઝલર વાનગીઓનો ઘણો ટ્રેન્ડ છે. તેથી આજે અમે તમારા માટે જુદા-જુદા સિઝલરની રેસિપિ લઈને આવ્યાં છીએ.

   સિઝલર બનાવવા માટે નાના-નાના અલગ શેપના લોખંડના તવા આવે છે જેની સાથે તેના શેપનું લાકડાનું સ્ટેન્ડ પણ આવે છે, જેની ઉપર લોખંડનો તવો રાખવામાં આવે છે. કોઈ પણ વાનગીને બનાવ્યાં પછી જ્યારે તેને પહેલાથી ગરમ કરેલા તવા પર નાખવામાં આવે છે તો તેનાથી છનછનનો અવાજ આવે છે તેને જ સિઝલર કહેવામાં આવે છે. તમે તમારા સ્વાદ મુજબ કોઈ પણ વાનગીને સિઝલરમાં કન્વર્ટ કરી શકો છો. આજે અમે તમારા માટે આવા જ કેટલાક સિઝલર લઈને આવ્યાં છીએ. તો નોંધી લો ફટાફટ રેસિપિ. બધાંની ફેવરિટ ડિશ ઘરે બનાવીને તમને તો મજા આવશે જ, સાથે-સાથે ઘરનાં બધાં પણ થઈ જશે ખુશ-ખુશ.

   નોંધી લો ચીઝ કટલેટ સિઝલર, પનીર ટિક્કા સિઝલર, ચાઇનિઝ સિઝલર, ઈડલી-ઢોસા સિઝલર અને વેજિટેબલ સિઝલરની ટેસ્ટી રેસિપિ...

   ચીઝ કટલેટ સિઝલર

   સામગ્રી

   -250 ગ્રામ ખમણેલું ચીઝ

   -20 ગ્રામ ગાજરની છીણ

   -20 ગ્રામ કોબીની છીણ

   -1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

   -200 મિલી બાર્બેક્યૂ સોસ

   -1 ટીસ્પૂન વ્હાઈટ પેપર

   -મીઠું સ્વાદાનુસાર

   -બ્રેડ ક્રમ્બસ

   ગાર્નિશિંગ માટે

   -50 ગ્રામ કોબીજ

   -50 ગ્રામ ફણસી

   -25 ગ્રામ બ્રોક્લી

   -25 ગ્રામ બેબી કોર્ન

   -25 ગ્રામ ફ્લાવર

   -20 ગ્રામ વટાણા

   -20 ગ્રામ મશરૂમ

   રીત

   સૌપ્રથમ ઉપરના બધા જ શાકભાજીને બરાબર સાફ કરીને યોગ્ય આકારમાં કટ કરી લો. ત્યાર બાદ સિઝલર માટેની સામગ્રીમાં બ્રેડ ક્રમ્બસને છોડીને બાકીની બધી જ સામગ્રી મિક્સ કરીને તેની કટલેસ બનાવી લો. હવે આ કટલેસને બ્રેડ ક્રમ્બસમાં રગદોળીને શેલો ફ્રાય કરી લો. લાઈટ બ્રાઉન રંગની થાય એ રીતે શેલો ફ્રાય કરો. હવે એક લોખંડની ડિશ લો. તેના પર પહેલા કોબીજના પાન ગોઠવી દો. હવે તેના પર કટલેસ મૂકો. હવે ગાર્નિશિંગ માટેની બધી જ શાકભાજીને કટલેસની આજુબાજુ ગોઠવી દો. હવે સિઝલરને ગરમ કરો. ગરમા-ગરમ સિઝલરને બાર્બેક્યૂ સોસ નાખીને તરત જ સર્વ કરો.

   આગળ જાણો અન્ય ટેસ્ટી સિઝલરની રેસિપિ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (International Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Note down the recipe of different types of Sizzler
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Recipes

  Trending

  Top
  `