VIDEO: બટેટાના ભજીયાને બનાવો નવી સ્ટાઈલમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસામાં જ્યારે કંઈક ક્રિસ્પી અને સ્પાઈસી ખાવાની ડિમાન્ડ થાય એટલે ફટાફટ બટેટાના ભજીયા બનાવી દેવાય. પરંતુ જો તમે તેમાં પણ વિવિધતા લાવવા ઈચ્છતા હોય તો આજે અમે બટેટાના ભજીયા નવી સ્ટાઈલમાં લઈને આવ્યા છીએ.
સામગ્રી
6 બટેટા જાડી સ્લાઈસમાં કાપેલા
તેલ તળવા માટે
2 ચમચા લાલ મરચાની પેસ્ટ
1 ચમચી ચીલી ફ્લેક્સ
1 ચમચો સમારેલુ લસણ
2 ચમચી લીંબુનો રસ
1 કપ ખાંડ
મીઠુ સ્વાદ મુજબ
½ કપ ચોખાનો લોટ
½ કપ મેંદો
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી તલ
આગળની સ્લાઈડમાં વાંચો ક્રિસ્પી પોટેટો વેજીસ બનાવવાની રીત...