VIDEO: વરસતા વરસાદમાં માણો ગરમાગરમ નુડલ્સ પકોડા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદની મસ્ત મોસમ જામી છે. આવી વરસાદી ઠંડકમાં કંઈક ગરમાગરમ અને સ્પાઈસી ખાવાની ડિમાન્ડ થતી રહે છે. આ ડિમાન્ડને પુરી કરવા તમે ઘરે મસ્ત મજાના નુડલ્સ પકોડા બનાવીને બધાને ખુશ કરી શકો છો.
સામગ્રી
½ કપ કોબીજનું છીણ
½ કપ ગાજરનું છીણ
½ કપ કેપ્સિકમની પાતળી સ્લાઈસ
½ કપ ડુંગળીની પાતળી સ્લાઈસ
2 લીલા મરચા સમારેલા
½ ચમચી હળદર
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી અધકચરા વાટેલા ધાણા
1 ચમચી અધકચરુ વાટેલુ જીરૂ
મીઠુ સ્વાદ મુજબ
1 કપ બાફેલા નુડલ્સ
1 કપ સમારેલી કોથમીર
2 ચમચા ચણાનો લોટ
1 કપ બ્રેડ ક્રમ્સ
તેલ
આગળની સ્લાઈડમાં વાંચો નુડલ્સના પકોડા બનાવવાની રીત...