બધાના ફેવરિટ બટાટાના શાકની 7 પ્રકારની રેસિપી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘરમાં લીલા શાકભાજી કે કઠોળ ક્યારેક હોય કે ન પણ હોઈ શકે. પરંતુ બટાટાના હોય એવું તો બને જ નહીં. તેમાં પણ આપણી ગુજરાતી ગૃહિણીઓનું રસોડું બટાટા વિના સુનુ સુનુ લાગે. બટાટા વિના તો રસોઈ બનાવવાનો વિચાર પણ ન આવી શકે. એમાં વળી ઘરમાં ઘણા લોકોને આ ભાવે ને તે ન ભાવે એવાં નખરા હોય. પરંતુ બટાટાનું શાક એવી વાનગી છે કે જે ભાગ્યે જ કોઈ એવું હોય કે જેને ન ભાવે. આજે અમે તમારા માટે 7 પ્રકારની બટાટાના શાકની રેસિપી લઈને આવ્યા છીએ.
આગળની સ્લાઈડમાં વાંચો 7 પ્રકારના બટાટાના શાકની રેસિપી...