વરસાદી સાંજે સ્નેક્સમાં માણો આ 5 ક્રિસ્પી રેસિપી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદ પડતો હોય એટલે કંઈક ગરમાગરમ અને ચટપટુ ખાવાની ઈચ્છા થાય. તેમાં પણ વરસતા વરસાદમાં ઓફિસે ગયા હોય અને પાછા આવે ત્યારે પણ પલળીને ઘરે આવતા સભ્યો માટે જો કંઈક ગરમા-ગરમ ક્રિસ્પી રેસિપી તૈયાર હોય તો તમારી વાહ-વાહ થઈ જશે. ઘરના બધા સભ્યો સાથે આ મસ્ત મજાની વાનગીઓનો સ્વાદ અને વાતોનો દૌર દિવસ દરમિયાન કરેલી સ્ટ્રગલને ભુલાવી દેશે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો વિવિધ પ્રકારની ક્રિસ્પી અને ચટપટી રેસિપી...