તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કિંગ વુમન માટે ખાસ ઝટપટ તૈયાર થતી 6 વાનગીઓ, આજે જ કરો ટ્રાય!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ વર્કિંગ વુમન માટે ઘર અને ઓફિસ બંને એક સાથે મેનેજ કરવું થોડું અઘરું છે. ઘણી વખત ઓફિસના કામથી એટલો થાક લાગે છે કે કંઈ બનાવવાનું પણ મન નથી થતું અને બહાર મળતા અનહેલ્ધી ફૂડ પણ ખાવાની ઈચ્છા નથી થતી. આવી સ્થિતિમાં તેઓ ઈચ્છતી હોય છે કે કંઈક એવું બનાવીએ જે ઝડપથી બની પણ જાય અને બહારનું અનહેલ્ધી કશું ન ખાવું પડે, તેથી આજે અમે તમારા માટે કેટલીક એવી વાનગીઓ લઈને આવ્યા છીએ જે ઝડપથી બની જશે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક ઝડપથી બનતી વાનગીઓ વિશે...
મમરાની ભેળ
સામગ્રી
-2 કપ મમરા
-½ કપ સીંગદાણા
-½ કપ નાયલોન સેવ
-½ ડુંગળી સમારેલી
-½ ટામેટુ સમારેલુ
-1 ચમચો કોથમીર સમારેલી
-મીઠું સ્વાદ મુજબ
-લાલ મરચું સ્વાદ મુજબ
-1 ચમચી લીંબુનો રસ
રીત
એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો. તરત જ સર્વ કરો.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક ઝડપથી બનતી વાનગીઓ વિશે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો