તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Punjabi Methi Chole: છોલાને બનાવો પંજાબી સ્ટાઈલથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંજાબી મેથી છોલે. પંજાબી રસોઈ એ પંજાબ, હરિયાણા તથા કાશ્મીર નું મિશ્રણ રજુ કરે છે. જયારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય જ છે. પંજાબી છોલે વગર પંજાબી રસોઈ અધુરી ગણાય છે.પંજાબી છોલે પંજાબ માં જ નહિ આખા ભારત ભર માં ખુબ પ્રસિધ્ધ છે. આ વાનગી ની  સવાર ના નાસ્તા માં કે બપોર ના ભોજન માં કે રાત ના ભોજન માં પણ લિજ્જત મણાય છે.અહી મેં પંજાબ ના અમ્રીત્સર ના પ્રસિધ્ધ છોલે રજુ કર્યા છે. આ વાનગી સાથે પરોઠા કે ભટુરા પીરસી શકાય  છે.
અન્ય સમાચારો પણ છે...