તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

VIDEO: સ્નેક્સમાં સર્વ કરો પરોઠા સમોસા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરોઠા અને સમોસા આ બે આપણા ફેવરીટ સ્નેક્સ છે. આ બન્ને ટ્રેડિશનલ બ્રેકફાસ્ટ, ઈવનિંગ સ્નેક્સ કે ડિનરમાં સર્વ કરાય છે. પરોઠા અને સમોસાની મુળ સામગ્રી તો લગભગ એકસરખી જ હોય છે. અને તે બન્ને એકદમ સ્વાદિષ્ટ પણ હોય છે. ત્યારે આ બન્નેની સામગ્રી અને સ્વાદને ભેગા કરીને તૈયાર થાય છે પરોઠા સમોસા.
સામગ્રી
1 કપ મેંદો
½ ચમચી મીઠુ
2 ચમચા ઘી
1/3 કપ પાણી
ફિલીંગ માટે
3 બાફેલા બટેટાનના એકદમ નાના ટુકડા
¼ કપ લીલા વટાણા
1 ½ ચમચો તેલ
½ ચમચી જીરૂ
1 ચમચી ધાણાજીરૂ
1 ચમચી મીઠુ
1 ચમચો લીલા મરચા સમારેલા
½ ચમચી આમચૂર પુડર
¼ ચમચી ગરમ મસાલો
2 ચમચા સમારેલી કોથમીર
તેલ
આગળની સ્લાઈડમાં વાંચો પરાઠા સમોસા બનાવવાની રીત..