• Gujarati News
  • National
  • પાપડી પૂરી રેસિપિ, Try Delicious And Easy Recipe Of Papdi Puri

એકસાથે ઘણા ઉપયોગમાં આવશે પાપડી પૂરી, બનાવો ઘરે જ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્ક: પાપડી પૂરી ચાટ પૂરી તરીકે પણ ઓળખાય છે. જ્યારે પણ પૂરી ચાટ બનાવવાની હોય ત્યારે બીજી સામગ્રી ભલે ઘરે બનાવીએ, પરંતુ પાપડી તો બહારથી જ લાવીએ છીએ. અમે આજે તમારા માટે લાવ્યા છીએ બજાર જેવી જ પાપડી પૂરી ઘરે બનાવવાની રેસિપિ. આ પૂરી બાળકો હાલતાં-ચાલતાં નાસ્તામાં પણ ખાઇ શકે છે અને આપણે ચા સાથે પણ. તો નોંધી લો રેસિપિ અને ઘરે જ બનાવો તમે પણ. 

 

પાપડી પૂરી
સામગ્રી:


- એક બાઉલ રવાનો લોટ
- અડધો બાઉલ મેંદો
- એક ગ્લાસ પાણી
- તેલ તળવા માટે

 

આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ, પાપડી પૂરી બનાવવાની રીત.....

 

વધેલા ભાતની આ ચકરી ચાલશે 7 દિવસ, બનાવો આજે જ ઘરે