Home » Recipes » Indian Recipes » Try delicious and Yummy Farali recipe of Shakkariya pakoda for shravan month fast

વરસાદી વીકેન્ડમાં ઉપવાસ હોય તો ટ્રાય કરો શક્કરિયાના પકોડા

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 10:00 AM

વરસાદી સીઝન જામેલી હોય તો ભજીયાં-પકોડા તો યાદ આવે જ

  • Try delicious and Yummy Farali recipe of Shakkariya pakoda for shravan month fast
    શક્કરિયાના ફરાળી પકોડાની રેસિપિ

    રેસિપિ ડેસ્ક: વરસાદી સીઝન જામેલી હોય તો ભજીયાં-પકોડા તો યાદ આવે જ, પરંતુ શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલતા હોય તો નથી ખાઇ શકાતા. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ શક્કરિયાના ફરાળી પકોડાની રેસિપિ. નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો તમે પણ.


    શક્કરિયાના પકોડા
    સામગ્રી


    -બે બાફેલા શક્કરિયા
    -અડધો કપ શિંગોડાનો લોટ
    -મીઠું સ્વાદ અનુસાર
    -અડધી ચમચી શેકેલું જીરા પાવડર
    -એક ચમચી આદુ-મરચાની પેસ્ટ
    -બે ચમચી દહીં


    રીત


    બાફેલા શક્કરિયાના ટુકડા કરી, બાકીની બધી સામગ્રી ઉમેરી મિક્ષ કરી શક્કરિયાને દબાવી દેવા. હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા. ગરમાગરમ સર્વ કરો.

    શ્રાવણના સોમવારે ઉપવાસ માટે બનાવો ટેસ્ટી-ટેસ્ટી ફરાળી પિઝા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ